BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર શિવ નગર સોસાયટીમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટીની ઉજવણી કરાઈ ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા
18 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર શિવ નગર સોસાયટીમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટીની ઉજવણી કરાઈ ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા.પાલનપુર શિવ નગર સોસાયટી દર વર્ષે આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી દિવસે નાના-મોટા યુવાનોએ દરેક ગલીમાં મટકીના તોરણ બાધી જન્માષ્ટમીનો ઉત્સાહ જોવા મળ્યો હતો ઢોલ નગારા સાથે દરેક ગલીઓમાં મટકી ફોડવા એકબીજા ઉપર મદદ લઈ મટકીઓ ફોડી હતી અને ગલીમાં પાણીનો મારો ચલાવી રહીશોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો