BHARUCHNETRANG

નેત્રંગના યાહ મોગી ગ્રુપના યુવાનો શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે દર્શન માટે ગુમાનદેવ પદયાત્રા માટે પ્રસ્થાન કર્યું.

L

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ ટાઉનના ગીરધર નગર વિસ્તારના યાહ મોગી ગ્રુપના 65 જેટલા નવ યુવાનો પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે દર્શનાર્થે પ્રસ્થાન કર્યું હતું. ત્યારે આ તમામ પદયાત્રીઓએ ઝઘડીયા સ્થિત ગુમાનદેવ હનુમાન મંદિરે પૂજન-અર્ચન આરતી સહિત ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Back to top button
error: Content is protected !!