GUJARAT

અખંડ ગુજરાત પત્રકાર સુરક્ષા સમિતિ માં અયુબભાઈ શેખ ની ભાવનગર જિલ્લા પ્રમુખ તરીકે વરણી

અખંડ ગુજરાત પત્રકાર સુરક્ષા સમિતિ માં અયુબભાઈ શેખ ની ભાવનગર જિલ્લા પ્રમુખ તરીકે વરણી

આજરોજ અયુબભાઈ એમ શેખ પોલીસ સમન્વય રિપોર્ટર અને સયુંકત નૈતિક માનવધિકાર મીડિયા પ્રમુખ ભાવનગર,રાષ્ટ્રીય અધ્યક્ષ ભરડા અરજણભાઈ ના નેતૃવત હેઠળ ભાવનગર જિલ્લા પ્રમુખ તરીકે નિમણુંક આપતા વિરમભાઈ આગઠ
અયુબભાઈ શેખ પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ

Back to top button
error: Content is protected !!