BHAVNAGARPALITANA

પાલિતાણા ખાતે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં બે ઉમેદવારો આમ આદમી પાર્ટી એ જાહેર કર્યા 

પાલિતાણા ખાતે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં બે ઉમેદવારો આમ આદમી પાર્ટી એ જાહેર કર્યા

પાલિતાણા તા ૨૪/૩/૨૬

આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિ એ ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના ઉમેદવારો ની જાહેરાત કરી છે

પાલિતાણા આમ આદમી પાર્ટી માં તાલુકા પ્રમુખ એડવોકેટ આર આર ગોહિલ એ માહિતી આપી છે કે પાલિતાણા તાલુકા નાની રાજસ્થળી ગામ ના રમેશભાઈ પાવસીયા ને જિલ્લા પંચાયત માટે ટિકિટ આપ્યા ની જાહેરાત કરી છે જયારે રમેશભાઈ પાવસીયા પોતાના મત વિસ્તાર માં બહોળી કોલ ચાહના ધરાવે છે અને જનહિત ના પ્રશ્ર્ન ની રજુઆત કરી પ્રશ્ન ઉકેલે છે આમ આદમી પાર્ટી ના સક્રિય જાગૃત હોદેદારો ને પાર્ટી માં જોડી સંગઠન મજબૂત બનાવી રહ્યા છે

જયારે પાલિતાણા ના હણોલ ગામ ની તાલુકા પંચાયત સીટ માટે લીલીબેન હસમુખ ભાઈ વેકરીયા ને ટિકિટ આપી ઉમેદવાર જાહેર કર્યા છે લીલીબેન હસમુખ ભાઈ વેકરીયા પણ બહોળું મહિલા સંગઠન ધરાવે છે અને મહિલા ઓ ને યથા શક્તિ મદદ રૂપ થય રહ્યા ની જાણકારી મળી રહી છે આ બને સીટ પર ઉમેદવારો ની જીત અંગે આમ આદમી પાર્ટી કાર્યરત છે.

Back to top button
error: Content is protected !!