BHAVNAGARPALITANA

પાલીતાણામાં વહેલી સવારે બની આગની ઘટના 

પાલીતાણામાં વહેલી સવારે બની આગની ઘટના

જાણવા મળતી વિગત મુજબ પાલીતાણા શહેર ના પરીમલ સોસાયટી પાસે આવેલ અજમેરી ગાદલા નામ ની દુકાન મા વહેલી સવારે કોઈ કારણ સર આગ લાગવાની ઘટના બની હતી આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ ઘટના ની જાણ પાલીતાણા નગરપાલિકા ફાયર વિભાગ ને કરવામાં આવતા ફાયર વિભાગ નો ફોન રિસીવ નહીં થતાં બે કલાક બાદ ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યું હતું ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો આગ મા લાખો નો સામાન બળી ને રાખ થઈ ગયો હતો આગ લાગવાનું કારણ અકબંધ છે

રિપોર્ટ જીશાન ખુંટ

Back to top button
error: Content is protected !!