
પાલીતાણા નગરપાલિકા ની ચુંટણી પહેલા ભાજપ ની આઠ બેઠકો બિનહરીફ
પાલીતાણા નગરપાલિકા ની ચુંટણી ના ફોર્મ ભરવાના ની અંતિમ ઘડીએ પાલીતાણા શહેર કોંગ્રેસ પ્રમુખ અને પુર્વ વિપક્ષના નેતા સહિતના વોર્ડ નંબર 1 અને 2 ના ઉમેદવારો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા બન્ને વોર્ડમાં ભાજપ ની 8 સીટ બીન હરીફ થયા નું સુત્રો જણાવી રહ્યા છે
અગાઉ પણ શહેર પ્રમુખ દ્વારા કોંગ્રેસ સાથે દ્રોહ કર્યો હતો છતા જીલ્લા પ્રમુખ દ્વારા ઓમદેસિંહ ને શહેર પ્રમુખ બનાવ્યા હતા
રિપોર્ટ જીશાન ખુંટ





