BHAVNAGARPALITANA

અફવા ને પગલે પાલીતાણા શહેર ના પેટ્રોલ પંપો પર લાગી લાબી કતારો

ગુજરાત રાજ્ય મા ફેલાઈ રહેલી અફવા ને પગલે પાલીતાણા શહેર ના તમામ પેટ્રોલ પંપ પર સાંજ થી પેટ્રોલ પંપ પર લોકો ની લાબી કતારો લાગી શહેર ના દરેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ પુરાવા માટે પાલીતાણા પંથક ના લોકો ફોર વ્હીલ, થ્રી વ્હીલ,ટુ વ્હીલર સહિત કેનો લઈ ને પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે

રિપોર્ટ જીશાન ખુંટ

Back to top button
error: Content is protected !!