BHAVNAGARPALITANA

શામળદાસ આર્ટસ કોલેજના આચાર્ય દ્વારા વિધાર્થીઑ ને કરવામાં આવતી હેરાનગતિ અંગે રાવ

યુવક કોંગ્રેસ તેમજ એન એસ યુ આઈ ભાવનગર દ્વારા શામળદાસ આર્ટસ કોલેજના આચાર્ય દ્વારા વિધાર્થીઑ ને કરવામાં આવતી હેરાનગતિ જેમ કે ખોટા દંડ વસુલવા ઇન્ટર્નલ રી ટેસ્ટ બંધ કરવી તેમજ કોલેજ ના વિવિધ પ્રશ્નો ને લઈ ઉગ્ર રજૂઆત કરવા માં આવી અને તેનાથી જો વિધાર્થી હિત નું કામ શક્ય નો હોય તો રાજીનામું આપી દેવા જણાવવા માં આવ્યું આ કાર્યક્રમ માં યુવક કોંગ્રેસ ના આગેવાનો અમરદીપસિંહ જાડેજા ગિરિરાજસિંહ વાળા એન એસ યુ આઈ ના પ્રમુખ રિશિરાજસિંહ ગોહિલ અભિજીતસિંહ ચુડાસમા તેમજ કોલેજ ના વિધાર્થી ઑ હાજર રહ્યા હતા અને આવનારા દિવસો માં જો પ્રશ્નો નું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માં આવશે

રિપોર્ટ જીશાન ખુંટ

Back to top button
error: Content is protected !!