BANASKANTHAGUJARATPALANPUR

ભુદેવ સમાજ દ્વારા વકફ બોર્ડ હટાવવા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું

14 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

ભારત સરકાર દ્વારા વકફ બોર્ડ ના કાયદામાં સુધારા હાથ સાથે નું બિલ લોકસભા માં રજુ કર્યું છે અને જે બિલ હાલ માં જોઇન્ટ પાર્લામેંન્ટ્રી કમિટી પાસે મૂકવામાં આવેલું છે જેના સંદર્ભ માં આજ રોજ પાલનપુર ખાતે બ્રહ્મ સમાજ ના યુવાનો દ્વારા જન જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું આ અંગે બ્રહ્મ સમાજ ના અગ્રણી મનોજભાઇ ઉપાધ્યાય જણાવ્યું હતું કે વકફ બોર્ડ ભારત ના બંધારણ ના મૂળ ભાવના થી વિરૃદ્ધ છે કોઈપણ ની જમીન ડાયરેક્ટ લઈ લેવી એ મૂળ ભવના પર ઠેસ પહોંચાડે છે સરકાર ના પ્રયાસો સારા છે લોકો જાગૃત થઈ સરકાર ને સમર્થન આપે એ માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ કાર્યક્રમ માં રમેશભાઈ પુરોહિત, નિખિલ જોશી, દેવેન્દ્ર ત્રિવેદી, સાંવન જોષી, મયુર જોષી, મનીષ જોષી સહિત વિવિધ યુવાનો જોડાયા હતા

Back to top button
error: Content is protected !!