નવાગામ દેડિયાપાડા માં નર્મદા કલેકટરના હસ્તે ભુલકાઓને બાલ વાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાયો,

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5176;
AI_Scene: (-1, -1);
aec_lux: 69.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 44;
વાત્સલ્યમ્ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
૨૧મો ‘શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત નવાગામ ( ડેડી ) વિદ્યારંભ કરાવતા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા,

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5176;
AI_Scene: (-1, -1);
aec_lux: 64.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 42;
જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ ૨૧મો ‘શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત: દેડિયાપાડા તાલુકાનાં નવાગામ દેડિયાપાડા માં ‘શાળા પ્રવેશોત્સવ ઉજવણી..ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે ભુલકાઓને બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
શ્રીમતી શ્વેતા તેવતિયા શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવમાં સહભાગી થતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતની સાથે નર્મદા જિલ્લામાં પણ ત્રિ- દિવસીય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે આજે બીજા દિવસે … ભૂલકાઓ કુમકુમ-તિલક કરીને શાળામાં પ્રવેશ આપાવામાં આવ્યો છે. જે એમને પ્રોત્સાહિત કરવા માટે અનેરો અવસર છે.
આ વેળાએ કલેકટરના હસ્તે આંગણવાડી, બાલવાટિકાનાં ભુલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શૈક્ષણિક કીટ, ગણવેશ દફતર ભેટ આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી. એસ.ડી. ચૌધરી, અધિકારીઓ અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, તેમજ એસ.એમ. સી. ના સભ્ય અને શાળાના આચાર્ય-શિક્ષકગણ, ગ્રામજનો સહિત શાળાના ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.



