BANASKANTHAGUJARATPALANPUR

સ્વામી લીલાશાહ મહારાજ ના વાર્ષિક મહોત્સવ ભવ્ય ઉજવણી

25 જુન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર માં આવેલ સ્વામી લીલાશાહ મહારાજની કુટિયા ખાતે બે દિવસ લીલાશાહ મહારાજ નો વાર્ષિક મહોત્સવ ખૂબ જ હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો. જેમાં સ્વામી લીલાશાહ કુટિયા ના ટ્રસ્ટી ભરત ભાઈ તેમજ્ સેવધારી ,પાલનપુર સિંધી સમાજ ના પ્રમુખ દોલત રામ , પાલનપુર ખત્રી સમાજ ના પ્રમુખ મુલચંદ ભાઈ તેમજ સ્વામી લીલાશાહ મહારાજના પરમ ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. મહોત્સવમાં દેશ-વિદેશના અલગ અલગ સ્થળોથી મહેમાનોએ કાર્યક્રમના સાક્ષી બની અને લીલાશાહ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.નડિયાદ વાળા સિંગર. ભાવેશ મનસુખાની ભજન સંગીત થી ધૂમ મચાવી હતી અને રાજકોટના થલે વારી દરબાર ના સંત સુગનોમલજી સ્વામી લીલાશાહ ના ભજન થી મોજ મચાવી હતી સંપૂર્ણ કાર્યક્રમ મહર્ષિ લીલાશાહ મિશન ટ્રસ્ટ અને પાલનપુર સ્વામી લીલાશાહ સેવા સમિતિ સેવાદારી મિત્રોના સહયોગથી ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવ્યો અને મહોત્સવ એક મહિનાથી તૈયારી કરતા હતા પાલનપુર સ્વામી લીલાશાહ સેવા સમિતિ સેવા આપતા તેમનું સાલ ઓઢીને સન્માન કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!