GUJARAT

જામનગરના યુવા આગેવાન અને પ્રતિભાવાન “શ્યામ” નો જન્મદિવસ

સિંધી સમાજના ઝળહળતા સીતારા ભારાણી પરીવારનું ગૌરવ

જામનગર (ભરત ભોગાયતા)

*જામનગરની સિંધી સમાજના યુવા આગેવાન અને સામાજિક તથા રાજકીય ક્ષેત્રોમાં તેમજ સેવાઓથી બહુમુખી પ્રતિભાનો પરચો આપનાર જાણીતા જામનગર સિંધી સમાજના યુવા અગ્રણીનો ૧૮ જાન્યુઆરી ૧૯૯૧ના રોજ જન્મદિવસ છે. પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ સાથે જોડાઈ રહી જિંદગીના ૩૨ વર્ષ પૂર્ણ કરી જીવનમાં એક નવા વર્ષનો ઉમેરો કર્યો છે, તેમના જન્મદિવસ પર અબણીત પરીવારોની જેમ વાત્સલ્ય સમાર (ચાર ભાષામાં ન્યુઝ આપતુ ન્યુઝ પોર્ટલ અને મોરબી જીલ્લાના એક માત્ર સવારના દેૈનિક વાત્સલ્યમ સમાચાર અખબાર )શુભેચ્છા પાઠવે છે. તેમનો મોબાઇલ નં.૭૦૧૬૪૦૬૫૮૦*


પ્રતિભાવાન બનવા માટે જીવનને મુલ્યો સાથે જીવવુ પડે છે તેમજ વારસામાં મળેલા સંસ્કારોનું સિંચન પ્રતિભા નીખારવા ઉપયોગી બની રહે છે ત્યારે શ્યામ ભારણી એવી ન્યુઝ ચેનલના સંચાલક છે કે જે ચેનલએ નાગરીકોની સમશ્યા તેમજ નાગરીકોની જાણકારી વધારતા તેમજ સરકારી વિભાગોની કામગીરી એમ દ્રષ્ટીકોણથી સંકલનકરે છે માટે તેમનુ મીડીયા “ન્યાય જ્યોત” ન્યુઝ ચેનલ ખૂબ પ્રગતી કરી રહ્યુ છે.

ત્યારે શ્યામ ભારાણીને ઉતરોતર પ્રગતીની શુભેચ્છા સાથે હેપ્પી બર્થ ડે

Back to top button
error: Content is protected !!