સિદ્ધપુર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
સિદ્ધપુર તાલુકા પંચાયતની અંદર ભાજપનો ભગવો લહેરાયો તાલુકા પંચાયતમાં પહેલા અઢી વરસ કોંગ્રેસના હતા અને હવે ભાજપે કોંગ્રેસને હરાવી તાલુકા પંચાયત આચકી લીધી
સિદ્ધપુર તાલુકા પંચાયત માં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી તેમાં ભાજપ એ બાજી મારી લીધી હતી જ્યારે કોંગ્રેસે અઢી વર્ષ રાજ કર્યું હતું અને હવે પછીના અઢી વર્ષમાં ભાજપ શાસન કરશે જેમાં કુલ ડેલિકેટો 22 ની સંખ્યા હતી તેમાંથી 12 ભાજપ પાસે હતા અને નવ કોંગ્રેસ પાસે હતા કોંગ્રેસના એક સદસ્ય ગેરહાજર રહ્યા હતા આમ ભાજપને 12 વોટ મળતા સત્તામાં ભાજપ નો ભગવો લેહેરાયો જેમાં પ્રમુખ તરીકે ગિરિબેન ઠાકોર
ઉપપ્રમુખ તરીકે જગદીશ પટેલ ની વર્ણી કરવામાં આવી અને કોંગ્રેસના ત્રણ ઉમેદવારે ભાજપને સપોર્ટ કર્યો અને ભાજપને જીતાડી તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો હતો
વાત્સલ્યમ દૈનિક સમાચાર
રિપોર્ટર : – બળવંત રાણા,સિદ્ધપુર