તા.૧૯.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ યુનિટી ફાઉન્ડેશન દ્વારા રેડક્રોસ સોસાયટી દાહોદ ના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો
આકા મોલા (ત.ઉ.સ )ની તુલુલ ઉમર ની નિયતસી ના ઉપલક્ષય માં,એમ એન્ડ પી હાઈસ્કૂલ ખાતે આયોજીત વહોરા સમુદાયના ફન્ ફેર પ્રોગ્રામમાં, માનવસેવાના કાર્યો કરતી,ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ તથા યુનિટી ફાઉન્ડેશન દાહોદ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું કાર્યક્રમમાં વહોરા સમાજ ના ૫૩ યુવક-યુવતિઓ એ ઉત્સાહપુર્વક રક્તદાન કર્યું હતું.કેમ્પ ની મુલાકાત વહોરા સમાજ ના આમીલ સાહેબે પણ લીધી હતી આ પ્રસંગે યુનિટી ફાઉન્ડેશનના સલમાન સાકીર,શકીનાબેન,બુરહાનભાઇ,ખોજેમાભાઈ,અને અન્ય હોદ્દેદારો તેમ જ રેડક્રોસ તરફથી જવાહર શાહ,કમલેશ લીમ્બાચીયા,સાબીર શેખ,નરેન્દ્ર પરમાર,નરેશ ચાવડા,મુકુંદ કાબરાવાલા, રજની મોદી અને બ્લડ બેન્ક ના સ્ટાફ દ્વારા સતત સેવા આપવામાં આવેલ હતી
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.