અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ઇસરી : સામુહિક આરોગ્ય કેન્દ્ર ઇસરી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
આરોગ્ય શાખા અરવલ્લી જિલ્લા પંચાયત મોડાસા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આરોગ્ય કેન્દ્ર ખાતે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ દેશપ્રેમ વ્યક્ત કરવા મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે ક્યારેય સામાન આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં ૧૪ જેટલા લોકોએ પોતાનું રક્તદાન કરી દેશભાવના માટે પોતાનું રક્ત આપ્યું હતું