GUJARATMAHISAGARSANTRAMPUR
સંતરામપુર અર્બન બેંક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

સંતરામપુર અર્બન બેંક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો…
311 યુનિટ બ્લડનું એકત્રીકરણ થયું.
અમીન કોઠારી મહીસાગર….

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરો ના માનમાં સંતરામપુર અર્બન કો ઓપરેટિવ બેન્ક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જમા સંતરામપુર નગરના યુવાનો અને તંદુરસ્ત વૃદ્ધોએ પણ આ બ્લડેશન કેપ માં લાભ લીધો હતો.

સંતરામપુર અર્બન બેંક ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં આપ સૌના સાથ સહકાર અને શુભેચ્છા ના ફળ સ્વરૂપે 311 યુનિટ બ્લડ નું એકત્રીકરણ થયેલ છે .
સંતરામપુર અર્બન બેંકના ચેરમેન નરેન્દ્રભાઈ પટેલે સર્વે રક્તદાતાશ્રીઓ, ડિરેક્ટર શ્રી ઓ, સ્ટાફ મિત્રો, પીએચસી સરસણના સ્ટાફ મિત્રો, રેડ ક્રોસ સોસાયટી લુણાવાડાના મિત્રો તમામનો અંતઃકરણપૂર્વક આભાર.
- આવો જ સાથ અને સહકાર આવનારા દિવસોમાં આપતા રહેજો.





