GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે  એન.સી.ડી. દિવસનુ આયોજન કરવામા આવ્યું 

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે  એન.સી.ડી. દિવસનુ આયોજન કરવામા આવ્યું

 

 

મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ૨૦/૬/૨૦૨૫ શુક્રવાર ના રોજ એન.સી.ડી. દિવસનુ આયોજન કરવામા આવેલ જેમા ૩૦ વર્ષથી વધુ ઉમરના લાભાર્થીઓનુ હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરવામા આવેલ તથા ઉપરોક્ત રોગોથી બચવા અંગેનુ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. હાલના સમયમા બિનચેપી રોગોનુ પ્રમાણ વધ્યુ હોઇ ૩૦ વર્ષથી વધુ ઉમરના તમામ લોકોએ નિયમિત હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરાવવા માટે નજીક ના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા યાદી મા જણાવ્યુ છે.તારીખ: ૨૧/૬/૨૦૨૫

 

Back to top button
error: Content is protected !!