DAHODGUJARAT

દાહોદ રામાનંદ પાકૅ ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

તા. ૧૪૦૭૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રામાનંદ પાકૅ ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

દાહોદ. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી જગદીશ દાસજી મહારાજ ના જન્મ દિવસ ના ઉપલક્ષ મા રામાનંદ પાકૅ પરિવાર. સનાતન વલ્ડ પરિવાર દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ ના સહયોગથી રામાનંદ પાકૅ ખાતે રકતદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે શ્રી જગદીશદાસજી મહારાજે રકતદાતાઓ ને આશીર્વાદ આપી તેઓ ની સેવા ઓ ને બીરદાવી હતી રકતદાન નો શુભારંભ શ્રેષ્ઠ રકતદાતા ડો.નરેશ ચાવડા એ ૫૬.મી વાર રકતદાન કરી કરાવ્યો હતો આ રકતદાન કેમ્પ મા રેડક્રોસ સોસાયટીના ચેરમેન  ગોપાલભાઈ ધાનકા.માનદ મંત્રી જવાહરભાઈ શાહ.હોદ્દેદારો દીનેશભાઈ શાહ. શાબીરભાઈ શેખ કમલેશભાઈ લીબ્ચીયા.બ્લડ બેક કન્વિનર એન.કે પરમાર તથા બ્લડ બેક સ્ટાફ ઉપસ્થિત રહી સેવા આપી હતીઆ રકતદાન કેમ્પ ખાસ દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રધ્ધા બેન ભંડગ ઉપસ્થિત રહી રકતદાન કરેલઆ રકતદાન કેમ્પમાં રકતદાતાઓ એ ઉત્સાહ પુવૅક રકતદાન કરી ધન્યતા અનુભવી હતીઆ કેમ્પ મા દિવ્યાંગ વ્યક્તિ ઓ એ પણ રકતદાન કરી સેવા આપી હતી

Back to top button
error: Content is protected !!