BHARUCHGUJARATNETRANG

ભરૂચ જિલ્લામાં બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિ-શૌહાર્દપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ.

જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ શૈક્ષણિક સંસ્થાઓના પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પ આપી શુભેચ્છા પાઠવી

ભરૂચ જિલ્લામાં બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિ-શૌહાર્દપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૨/૦૩/૨૦૨૪

 

 

*જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ શૈક્ષણિક સંસ્થાઓના પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પ આપી શુભેચ્છા પાઠવી*

 

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો આજે તા.૧૧ મી માર્ચથી ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓના પ્રારંભે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ શૈક્ષણિક સંસ્થાઓના પરીક્ષાર્થીઓને આજે સવારે ધોરણ-૧૦ અને ધો-૧૨ના પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પો આપી પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી

હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!