બોડેલી પ્રીમિયર લીગ – સીઝન 2”: 78 ખેલાડીઓ, 6 ટીમો સાથે 24 જાન્યુઆરીથી ક્રિકેટ મહાકુંભનો પ્રારંભ


બોડેલી પ્રીમિયર લીગ – સીઝન 2 નું ભવ્ય આયોજન
બોડેલી શહેર ખાતે ક્રિકેટપ્રેમીઓ માટે “બોડેલી પ્રીમિયર લીગ – સીઝન 2” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 78 ખેલાડીઓ સાથે 6 ટીમો ભાગ લઈ રહી છે. આ 78 ખિલાડીઓ નુ તારીખ 12/01/26 ના રોજ ઓક્શન યોજવામા આવ્યુ હતુ.
આ ટૂર્નામેન્ટ 24 જાન્યુઆરી 2026 (શનિવાર), 25 જાન્યુઆરી 2026 (રવિવાર) અને 26 જાન્યુઆરી 2026 (સોમવાર) દરમિયાન શિરોલાવાલા સ્કૂલ 🏫 ના મેદાન ખાતે યોજાશે.
ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમો અને ઓનર્સ ના નામ:-
બોડેલી રાઈઝિંગ સ્ટાર
ઓનર: ડૉ. નઈમ ખત્રી
બોડેલી લાયન્સ
ઓનર: યાસિન ખત્રી
આર્યા 11
ઓનર: ડૉ. અમિત પટેલ
એક્સેલેન્સ 11
ઓનર: ડીંગલ લાલા
રોયલ ચેલેન્જર બોડેલી
ઓનર: અયાન દિવાણ
સ્ટ્રાઈકર 11
ઓનર: તરુણ
સ્પોન્સર્સની વિગત
ટ્રોફી સ્પોન્સર (વિનર અને રનર અપ)
ગુજરાત હોસ્પિટલ – મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સેન્ટર, બોડેલી
મેન ઓફ ધ મેચ ટ્રોફી સ્પોન્સર
નયન આર્ચરી સ્પોર્ટ્સ, બોડેલી
ટી-શર્ટ સ્પોન્સર (ટૂર્નામેન્ટ માટે)
રેઈનબો ચિલ્ડ્રન હોસ્પિટલ, બોડેલી
બેટ સ્પોન્સર (બેસ્ટ બેટ્સમેન)
LS BRAND BODELI
બોલ સ્પોન્સર (તમામ મેચ માટે)
માસ્ટર સ્પોર્ટ્સ વર્લ્ડ – વિકી ક્રિકેટ ટેનિસ બોલ
આ ટૂર્નામેન્ટને લઈને ખેલાડીઓ તેમજ ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બોડેલી શહેરમાં ક્રિકેટનું માહોલ જામ્યો છે.
રિપોર્ટર તોસીફ ખત્રી




