BANASKANTHAGUJARATPALANPUR
વડગામ ખાતે રબારી સમાજના વિધાર્થીઓને વિના મુલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યાં

20 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
સ્વ.લાલજી મામા માર્કેટ યાર્ડ ખાતે ગતરોજ જિલ્લા ભાજપના પદાધિકારી મેરાજભાઈ હેગોળભાઈ દેસાઈ નાનોસણા ની પ્રેરક ઉપસ્થિતિમાં રબારી સમાજ ગુરુ ગાદી વાળીનાથ મહંત જયરામ ગીરી બાપુ ની પ્રેરણા થકી વડગામ તાલુકા રબારી સમાજ ના તમામ વિદ્યાર્થીઓ ને વિનામૂલ્યે ચૌપડા વિતરણ કરવામાં આવ્યં હતાં. કાયૅક્રમના મુખ્ય અતિથિ તરીકે જીવણભાઈ નિઝામપુરા , બાબુભાઈ પુવૅ.સરપંચ માલોસણા ,ભગવાનભાઈ નિઝામપુરા રાજુભાઇ નાંદોત્રા, લગધીરભાઇ એદરાણા, રાજુભાઈ એન.દેસાઈમેમદપુર વગેરે ઉપસ્થિત રહી ૩૦૦૦ ત્રણ હજાર ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ





