બોટાદ જિલ્લા કાઠી સમાજનું ગૌરવ

કાઠી ક્ષત્રિય સમાજનું અણમોલ રત્ન સમગ્ર બોટાદ જિલ્લાનુ ગૌરવ અને સમગ્ર ગુજરાતમાં હરહૈયામા જેમનાં મીઠાં ગળાનાં એકથી એક ગીતો ગુંજે છે એવાં કરોડો ચાહકોના લાડીલા લોકગાયક અને સાહિત્યકાર ભાઈશ્રી ઉદયભાઈ ધાધલની એક ઊંચી ઉડાન ગૌરવનું પ્રતિકપ્રથમ વિદેશ પ્રવાસ દુબઈ મુકામે પોતાનાં સૂરો રેલાવા જઈ રહ્યાં છે ત્યારે ચોતરફથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યોં છે તેઓ તુલસીશ્યામ શ્યામ નું પ્રથમ ગીત બન્કી બાબરીયા વાડ એટલું બધું લોકપ્રિય બન્યો સૌરાષ્ટ્રમાં જ્યાં ઉદયભાઇ નો પ્રોગ્રામ હોય ત્યાં લોકો આ ગીતને વંશ મોર કરાવતા તેમજ વિદેશમાં પણ તેમનું લોકપ્રિય ગીત વીર ને જરી ફરેલો સાફો તો વિદેશમાં પણ ગુજરાતી જ્યાં વસે છે ત્યાં ત્યાં લોકપ્રિય બન્યું છે ત્યારે હવે તાજેતરમાં નવું લોકપ્રિય ગીત ભાઈબંધ કોહિનૂર ગીત બહાર પાડતા પ્રથમ વખત દુબઈ ખાતે ત્યારે ભાઈશ્રી ઉદયભાઈ ધાધલનેઅઢળક શુભેચ્છાઓ અને આ બંને લોકપ્રિય ગીતોથી ભાઈબંધ કોહિનૂર અને બંન્કી બાબરીયા વાડ અને વીર જરી ભરેલો સાફો જ્યાં લગન હોય ત્યાં આ ગીત ડીજે સાંભળવા મળતું જ હોય ભલે ગામડું હોય કે શેર હોય પણ એટલું બધું લોકપ્રિય બચ્યું છે હવે નવું નજરાણું ભાઈબંધ મારો કોહિનૂર એ પણ જમાવટ લઈ રહ્યું છે સમગ્ર કાઠી સમાજમાં નાની ઉંમરમાં લોકપ્રિય ગીતો વિદેશોમાં ડંકો વાગે જતા તે હવે વિદેશ જતા સમગ્ર કાઠી સમાજમાં લાગણી અને સાહિત્યકારોમાં હર્ષની લાગણી જનની છૈ





