
તા.૨૧.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
- Dahod:બ્રહ્માકુમારીઝ ગુજરાત હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત અમદાવાદ ખાતે યોજાનાર શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહમાં દાહોદ કેન્દ્રના ભાઈ બહેનો એ ભાગ લીધો
દાહોદ.બ્રહમાકુમારીઝ ગુજરાત હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત સમગ્ર વિશ્વ માં શાંતિ માટે પ્રાર્થના કરી શાંતિ અને આનંદ ની અનુભૂતિ થાય તે માટે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્ર્વ વિધાલય દાહોદ દ્વારા વિશ્વ ધ્યાન દિવસ તા.૨૧ ડીસેમ્બર ૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર શાંતિ અનૂભૂતિ દિવ્ય સમારોહ માં દાહોદ કેન્દ્ર ના ભાઈ બહેનો ઉત્સાહ પૂર્વક ભાગ લેવા પ્રસ્થાન કર્યું હતું આ અવસર પર સામાજિક અને સેવાભાવી આગેવાન અને રોટરી સેવા સંસ્થાન દાહોદ ના પ્રમુખ નરેશભાઈ ચાવડા ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી





