NARMADA

આણંદ ક્રિકેટ લીગ-6 નો ભવ્ય શુભ આરંભ આણંદ મુકામે યોજાયું.

તાહિર મેમણ : વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇજેસન આણંદ યુથ ચેપ્ટર અને મેમણ સમાજ આણંદ દ્વારા યુવાઓ માટે ક્રિકેટ નાઈટ લીગ નું આયોજન કરવામાં આવે છે જે 5 સિસન ખૂબ સફળ રહી છે અને તારીખ 03/06/23 શનિવાર ની રાત્રે આણંદ મુકામે આણંદ ક્રિકેટ લીગ ની છઠી(6) સિસન નો ભવ્ય શુભ આરંભ કરવામાં આવ્યું.જે પ્રસંગે આણંદ નગરપાલિકા ના કોર્પોરેટર મહેશભાઈ વસાવા,દિપુભાઈ પ્રજાપતિ,અને આણંદ ના પ્રતિષ્ઠિત અડવોકેટ મહેશભાઈ મકવાણા,ઈલિયાસ ભાઈ આઝાદ,અને સામાજિક કાર્યકર તોસિફ ભાઈ હાફેજી,કિરણ સોલંકી,શાહરુખ મીરજા,કાદર ભાઈ સૈયદ,યુસુફભાઈ બાટાવાળા એ હાજરી આપી યુવાઓ નું પ્રોત્સાહન વધાર્યું.આ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ માં મેમણ સમાજ ની સાથે વિવિધ વિવિધ સમાજ ના યુવાઓ ની ટિમો ભાગ લેશે.આ લીગ ટુર્નામેન્ટ નું સફળ આયોજન મેમણ સમાજ ના પ્રમુખ ઈલિયાસ ભાઈ અને WMO આણંદ યુથ ચેપ્ટર ના ચેરમેન તુફેલ મેમણ દ્વારા કરવામાં આવે છે.આ પ્રોગ્રામ નું સફળ સંચાલન આસિફ ભાઈ મેમણ અને ઇમરાન મેમણ દ્વારા કરવામાં આવ્યું.અને અંત માં મેમણ સમાજ ના પ્રમુખ ઈલિયાસ મેમણ અને WMO આણંદ યુથ ચેપ્ટર ના ચેરમેન તુફેલ મેમણ દ્વારા તમામ મહેમાનો નું અભિવાદન કરવામાં આવ્યું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!