ARAVALLIGUJARATMODASA

શામળાજી પોલિસસ્ટેશન વિસ્તારના દહેગામડા ગામે કનકનાથ સમાધી રામાપીર મંદિરમાં થયેલ ઘરફોડ ચોરી,તેમજ અમદાવાદ જીલ્લાના કુલ-૩ ગુન્હાનો આરોપી ઝડપાયો 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના દહેગામડા ગામે કનકનાથ સમાધી રામાપીર મંદિરમાં થયેલ ઘરફોડ ચોરી,તેમજ અમદાવાદ જીલ્લાના કુલ-૩ ગુન્હાનો આરોપી ઝડપાયો

શામળાજી પોસ્ટે વિસ્તારના દહેગામડા ગામે કનકનાથ સમાધી રામાપીર મંદિરમાં થયેલ ઘરફોડ ચોરી તેમજ અસલાલી પોસ્ટેનો ઘરફોડ ચોરીના ગુન્હો શોધી કાઢી તેમજ અમદાવાદ જીલ્લાના કુલ-૩ ગુન્હા ના કામે નાસતા-ફરતા આરોપીને – એલ.સી.બી.પોલીસે ઝડપી પાડ્યો

અરવલ્લી જીલ્લામાં મિલકત સંબધી ગુન્હાઓ અટકાવવા તેમજ જીલ્લા વિસ્તારમાં થયેલ મંદિર ચોરી, ઘરફોડ ચોરી, મોબાઈલ ચોરી, લુંટ જેવા વણ શોધાયેલ ગુન્હા શોધી કાઢવા સૂચના આપેલ જે અન્વે ડી.કે. વાઘેલા સાહેબ નાઓની આગેવાનીમાં એલ.સી.બી. પો.સબ.ઇન્સ સી.એમ.રાઠોડ તથા પો.સબ.ઇન્સ વી.જે.તોમર તેમજ ટીમના માણસો શામળાજી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આશ્રમ ચોકડી જતાં અ.પો.કો. મયુરભાઇ દિનુભાઇનાઓ સાથેના સયુંકત સટાફના માણસોને બાતમી હકીકત મળેલ કે શામળાજી પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૧૮૮૦૧૦૨૫૦૧૧૫/૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ.૩૩૧(૪),૩૦૫એ મુજબના કામે મોજે દહેગામડા ગામે આવેલ કનકનાથ સમાધી રામાપીર મંદિરમાં તાળુ તોડી ચોરી કરેલ તે પૈકી અમીતકુમાર સ/ઓ ચંદુલાલજી મંગળાજી ગામેતી ઉ.વ.૩૩ રહે.કણબઇ ઘાટીફળો તા.નયાગાંવ જી.ઉદેપુર (રાજસ્થાન) નાનો શામળાજી આશ્રમ ચોકડી ખાતે ઉભેલ હોવાની હકીકત આધારે સદર જગ્યાએ સદરી ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે શામળાજી પોલીસ સ્ટેશન ને સોપેલ છે.

પકડાયેલ આરોપી

અમીતકુમાર સ/ઓ ચંદુલાલજી મંગળાજી ગામેતી ઉ.વ.૩૩ રહે.કણબઇ ઘાટીફળો તા.નયાગાંવ જી.ઉદેપુર (રાજસ્થાન)

શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓ

(૧) શામળાજી પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૧૮૮૦૧૦૨૫૦૧૧૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૧ (૪), ૩૦૫એ મુજબ

(૨) અસલાલી પોસ્ટે ફસ્ટ ગુરનં.૨૩૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ.૩૦૫,૩૩૧(૪) મુજબ

પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ

આકામના આરોપી અમીતકુમાર સ/ઓ ચંદુલાલજી મંગળાજી ગામેતીનાનો અમદાવાદ જીલ્લાના નીચે જણાવેલ ગુન્હાઓમાં વોન્ટેડ છે.

(૧) સાંતેજ પોસ્ટે ફસ્ટ ગુરનં. ૧૧૨૧૬૦૨૫૨૪૦૪૧૦/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતાની ક.૩૦૯(૪) ,૩૩૧(૪),૩૦૫(એ),૫૪ મુજબ

(૨) વસ્ત્રાપુર પોસ્ટે ફસ્ટ ગુરનં. ૧૧૧૯૧૦૨૦૨૪૦૫૬૧/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૧(૪), ૩૦૫, ૫૪ મુજબ

(૩) અડાલજ પોસ્ટે ફસ્ટ ગુરનં.૮૫૪/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતાની કલમ.૩૩૧(૩),૩૩૧ (૪), ૩૦૫(એ) મુજબ

Back to top button
error: Content is protected !!