ગોધરા:- શ્રી દીનદયાલ સ્મૃતિ ટ્રસ્ટ ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ભારત વિકાસ પરિષદ દ્વારા વ્યાખ્યાન યોજાયું
શ્રી દીનદયાલ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સુપોષિત ભારત અંતર્ગત વ્યાખ્યાન યોજાયું

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
શ્રી દીનદયાલ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા પંચમહાલ ડાયેટ, ગોધરા ખાતે સુપોષિત અંતર્ગત વ્યાખ્યાન યોજાયું જેમાં શ્રી *દીનદયાલ સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારત વિકાસ પરિષદ દક્ષિણ પૂર્વ વિભાગના મંત્રી અરવિંદસિંહ સિસોદિયાએ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ માધ્યમિક સંવર્ગ ગુજરાત મહામંત્રી જિતેન્દ્ર ઠાકર તેમજ ડાયેટના લેક્ચરર ભુપેન્દ્રભાઈ સોલંકી ની* ઉપસ્થિતિમાં વ્યાખ્યાન યોજાયું
જેમાં 




