ARAVALLIBAYADGUJARAT

બાયડ : ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકાને ફાળવેલ નવીન 7 બસોનું લોકાર્પણ કર્યું.

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

બાયડ : ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકાને ફાળવેલ નવીન 7 બસોનું લોકાર્પણ કર્યું.

ગુજરાત સરકારના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લોકાર્પણ થયેલ 201 નવીન સરકારી બસો માંથી બાયડ ડેપો ને 7 બસો ની ફાળવણી કરવામાં આવી. જેમાં બાયડ ડેપોને ફાળવેલી 7 નવીન બસોનું લોકાર્પણ ધારાસભ્ય હસ્તે કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!