GUJARATJUNAGADHKESHOD

બોટાદના હડદડ ગામમાં ખેડૂતોના આંદોલન દરમિયાન તેના કવરેજ માટે ગયેલા મહિલા પત્રકાર સાથે પોલીસ કરેલા અણસાજતાં વલણના વિરોધમાં કેશોદના પત્રકારો આવેદનપત્ર ડેપ્યુટી કલેકટરશ્રી કેશોદને આપ્યુ

બોટાદના હડદડ ગામમાં ખેડૂતોના આંદોલન દરમિયાન તેના કવરેજ માટે ગયેલા મહિલા પત્રકાર સાથે પોલીસ કરેલા અણસાજતાં વલણના વિરોધમાં કેશોદના પત્રકારો આવેદનપત્ર ડેપ્યુટી કલેકટરશ્રી કેશોદને આપ્યુ

બોટાદ ખાતે ખેડૂતો ના આંદોલનમાં કવરેજ કરવા માટે ગયેલા મહિલા પત્રકાર સાથે પોલીસે કરેલ અણસાજતાં વલણ ને લયને આ બનાવ ને લયને અને પત્રકાર ને તેમની ફરજમાં રૂકાવટ કરવાની ધટના બાબતે આજે કેશોદના તમામ પત્રકારો એ આ ધટના ને વખોડી કાઢી હતી અને આ બનાવ અનુસંધાન એક વિસ્તૃત આવેદન પત્ર કેશોદ ડેપ્યુટી કલેકટરશ્રી ને પાઠવેલ હતું અને આ બાબત સરકાર દ્વારા તટસ્થ તપાસ કરી અને આવો બનાવ ભવિષ્યમાં અન્ય કોઈ પત્રકાર સાથે ન બને તે માટે ની માંગ કરી અને મહિલા પત્રકાર ને ન્યાય મળે તેવી માંગ સાથે કેશોદ ના પત્રકારો એ આજે કેશોદ ના ડેપ્યુટી કલેકટરશ્રી ને આવેદનપત્ર આપ્યું હતું

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!