BANASKANTHADEODARGUJARAT

દિયોદરમાં ધૂળેટી નો પર્વ ની ઉજવણી..

*દિયોદરમાં ધૂળેટી નો પર્વ ની ઉજવણી..*

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

આજે સમગ્ર વાવ થરાદ જિલ્લામાં ઉત્સવ સાથે ધૂળેટી ના પર્વ ની ઉજવણી થઈ રહી છે જેમાં દિયોદર ખાતે પણ ધૂળેટી ના પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે પ્રથમ વખત દિયોદર મીડિયા કર્મીઓએ પણ ઉત્સવ સાથે પોલીસ કર્મચારીઓ અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાથે પર્વ ની ઉજવણી કરી હતી

દિયોદર પોલીસ સ્ટેશન ખાતે પણ પોલીસ કર્મચારીઓએ અબીલ , ગુલાલ ની શોળો વચ્ચે એક બીજા ને રંગ લગાવી આ પર્વ ઉજવ્યો હતો જ્યાં મીડિયા કર્મીઓ પણ આ ઉત્સવ માં જોડાયા હતા જ્યાં બીજી તરફ દિયોદર ધારાસભ્ય કાર્યલય ખાતે પણ ધારાસભ્ય કેશાજી ચૌહાણે મીડિયા મિત્રો સાથે તિલક હોળી રમી આ ઉત્સવ ઉજવ્યો હતો

d y s p શિલ્પા ભારાઈ ઉત્સવ સાથે ધૂળેટી ના પર્વ ની ઉજવણી થઈ રહી છે જેમાં દિયોદર ખાતે પણ ધૂળેટી ના પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે પ્રથમ વખત દિયોદર મીડિયા કર્મીઓએ પણ ઉત્સવ સાથે પોલીસ કર્મચારીઓ અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાથે પર્વ ની ઉજવણી કરી હતી

દિયોદર પોલીસ સ્ટેશન ખાતે પણ પોલીસ કર્મચારીઓએ અબીલ , ગુલાલ ની શોળો વચ્ચે એક બીજા ને રંગ લગાવી આ પર્વ ઉજવ્યો હતો જ્યાં મીડિયા કર્મીઓ પણ આ ઉત્સવ માં જોડાયા હતા જ્યાં બીજી તરફ દિયોદર ધારાસભ્ય કાર્યલય ખાતે પણ ધારાસભ્ય કેશાજી ચૌહાણે મીડિયા મિત્રો સાથે તિલક હોળી રમી આ ઉત્સવ ઉજવ્યો હતો

Back to top button
error: Content is protected !!