માળિયા હાટીના ઘટક ના ભંડુરી સેજાના માળિયા ગામની ૦૧ થી ૧૬ આંગણવાડી કેન્દ્રો ની સરકારશ્રી દ્વારા ચાલતા પોષણ સંગમ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહેલ તેમજ આઇ.સી.ડી.એસ. ઓફિસ માળિયા હાટીના નો તમામ સ્ટાફ હજાર રહેલ,પોષણ સંગમ કાર્યક્રમ જે અતિ કુપોષિત બાળકો ને સામાન્ય ગ્રેડ માં કઈ રીતના લઈ જવા તે માટે ની તમામ લાભાર્થીઓ ને સમજણ આપવામાં આવેલ અને પ્રોત્સાહિત કરવામાં આવેલ
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ