DAHODGUJARAT

દાહોદ સરકારી ઈજેનરી કોલેજ ખાતે વિશ્વ પુસ્તક દિવસની કરાઈ ઉજવણી

તા.૨૬.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સરકારી ઈજેનરી કોલેજ ખાતે વિશ્વ પુસ્તક દિવસની કરાઈ ઉજવણી

દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે વિધાર્થીઓમાં વાંચન અંગેની રુચિ વધે તે બાબતને ધ્યાનમાં રાખીને ૮૦ થી વધુ અધ્યાપક અને વિધાર્થીઓને વાંચન માટે પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકો રાજકોટની શોધક પુસ્તક સેવા મંડળ દ્વારા વાંચન પ્રવૃત્તિને વેગ મળે તેવા ઉદેશ્યથી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!