DAHOD CITY / TALUKOGUJARAT
સંજેલી તાલુકાની નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી
તા.૨૦.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકાની નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી
સંજેલી તાલુકાની નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં ૨૧ મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના આ.શિ. મોહનભાઇ તડવી એ શાળાનાં બાળકોને માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું.શાળાના બાળકોએ ગુજરાતી ગીતો અને કવિતા રજૂ કરી હતી.શાળાના અન્ય તમામ શિક્ષકોએ આપણી માતૃભાષા ગુજરાતી વિશે રસપ્રદ માહિતી આપી હતી.આ રીતે બાળકો અને શિક્ષકો દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.