જીવદયા ફાઉન્ડેશન દ્વારા ચૈત્ર મહિનામાંકીડિયારું પુરવાનો પ્રોગ્રામ

21 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવદયા ફાઉન્ડેશન દ્વારા ચૈત્ર મહિનામાંકીડિયારું પુરવાનો પ્રોગ્રામ ચૈત્ર મહિનામાં આપ પણ આ પુણ્યનું કાર્ય કરી શકો છો.હિન્દુસંસ્કૃતિમાં દરેક મહિનાઓ માં ધાર્મિક દાનપૂર્ણા ખૂબ જઉમદા કરી શકાય પાલનપુરથીહાથીદરા જંગલવિસ્તારમાં જીવ દયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ ખત્રી સહયોગથી કીડી માટે કીડિયારુંપૂરવામાં આવ્યું. સૂકા નારિયેળ લઈ તેમાં હોલ કરીને ગોળ,ખાંડ દેશી ઘી મિક્સવાળો લોટ ભરીનેકીડી માટે કીડિયારું બનાવવામાં આવેછે. કીડીને કીડીયારું પૂરવાથી કરજઓછું થાય છે અને સાત પેઢી શ્રીમંતબને છે. નારીયેલના કીડિયારુંના કારણે કીડીને રોટી અને મકાન બંને મળી રહે છે. નારીયેળ ઉપર કાણુંપાડીને કીડિયારું પૂરવામાં આવે છે.બાદમાં વૃક્ષ નીચે બખોલમાં મુકતા કીડીઓ તેની અંદરથી ખોરાક લે છેપણ ચોમાસામાં વરસાદથી બચવાઆશરો પણ લે છે.વ્યક્તિને ભોજન આપીએ તો તેઅંદરથી આપણને આશીર્વાદ આપે છેતો તેવી રીતે જ કીડીયારુંને કણ નાખવામાં આવે તો તે પણ આપણનેઆશીર્વાદ આપે છે. આપણી દરેક
મુશ્કેલીમાંએ આશીર્વાદ આપણનેબચાવે છે. પરંતુ કીડીઓરને કણનાખવા લઈને એવું પણ કહેવામાંઆવે જે લોકો કીડિયારું પૂરતા હોયછે તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળેછે. જીવદયા ફાઉન્ડેશન દ્વારા પ્રેમીઠાકોરદાસ ખત્રીના સહયોગથીકિડિયારું પૂરવામાં આવ્યું. આ સેવાકાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોરદાસખત્રી, ઘનશ્યામભાઈ ખત્રી , પરાગભાઈસ્વામી, અભય રાણા અશોકભાઈ પઢીયાર. સેવાકાર્યમાંસહયોગી બન્યા.







