GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા ની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની શાનદાર ઊજવણી થઈ

 

ગોધરા

 

નિલેશભાઈ દરજી શહેરા

આજ રોજ ગોધરા ખાતે ગુરુપૂર્ણિમા ના શુભ અવસર એનએસએસ ના વિદ્યાર્થીઓ દ્વારા બધા અધ્યાપકોશ્રીઓ, આચાર્યશ્રી તેમજ વહીવટી સ્ટાફને ફુલ ને ચોકલેટ આપી તેમના આશિર્વાદ લીધા હતા. આર્ટસ એન્ડ સાયન્સ વિભાગના અધ્યાપકો એ NSS ના વિદ્યાર્થીઓના આ સુંદર કાર્યક્રમ માટે શુભકામના અપાઈ હતી.કાર્યક્રમનું સંચાલન ડો.રૂપેશ નાકરે કર્યુ હતુ. જયારે સંચાલન સંબંધી સહકાર હંસાબેન ચૌહાણે આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!