BODELICHHOTA UDAIPUR
બોડેલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર ના ઢોકલીયા ચોકડી પરથી ભારતીય બનાવટનોવિદેશી દારૂ એક બાઈક તથા એક મોબાઇલ ફોન મળી કુલ કિંમત રૂપિયા ૭૨,૬૨૦ મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડતી બોડેલી પોલીસ
પ્રાપ્ત થતી વિગતો અનુસાર બોડેલી પોલીસ એ એસ આઇ કલદાસભાઈ,
તથા,આ,હે,કો હરેન્દ્ર સિંહ, બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ માહતા તે દરમિયાન ઢોકલીયા ચોકડી પર એક બાઇક જેનો નંબર જીજે ૬ એફ એલ
૨૫૧૯ સંકાસ્પદ હાલતમાં જણાતા
બાઈક પર સવારો બે ઇસમોને ને રોકી તેઓની તલાસી લેતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
બોડેલી પોલીસે બંને આરોપીઓ (૧) હરેશ ઉર્ફે થોડીયો નાયકા (૨) ધવલ ઉર્ફે અબરો રાઠવા
વિરુદ્ધઇ,પી,કો,ની,કલમ ૬૫ એ,ઇ.૯૨,(૨) ૮૧,૮૩. મુજબનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી