BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKO
બોડેલી નગરમાં આજે અષાઢી બીજ ના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી.

આજ રોજ તારીખ 07/ 07/2024 ના રોજ બોડેલી જલારામ મંદિર થી ભગવાન જગન્નાથ ની રથયાત્રાનો પ્રારંભ થયો હતો અલીપુરા જલારામ મંદિરેથી.
બોડેલી અલીપુરા ચાર રસ્તા થઈ ન્યુ લક્ષ્મી કોટન રોડથી ઢોકલીયા રામજી મંદિર મુકામે પહોંચી હતી.
બોડેલી રામજી મંદિર થી પરત થઈ બોડેલી મેન બજાર નગરમાં થી અલીપુરા ખોડીયાર મંદિર આવી રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જેમાં હજાર થી ઉપરાંત સંખ્યામાં વાંજતે ગાજતે હર્ષૌ ઉલ્હાસ સાથેશ્રદ્ધાળુઓ જોડાયા હતા.
રથયાત્રા નું સમાપન થતા ખોડીયાર મંદિરે મહાપ્રસાદનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભક્તોએ પરસાદીનો લાભ લીધો હતો.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર




