
તા.૦૪.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલીની તાલુકા અંગ્રેજી માધ્યમ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી..
સંજેલી તાલુકામાં આવેલ અંગ્રેજી માધ્યમ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એક દિવસની શિક્ષકની ભૂમિકા ભજવી હતી. શાળાના આચાર્ય સોલંકી અંકિત મનુભાઈ દ્વારા શિક્ષક દિનની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે માહિતી આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.. આમ સંજેલી તાલુકાની અંગ્રેજી માધ્યમ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



