DAHOD

સુરતમાં ૪વર્ષની બાળકી સાથે થયેલ દુષ્કર્મ ના આરોપીને ફાંસીની સજા આપો સંજેલી આમ આદમી પાર્ટી મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યુ

તા.૨૭.૦૬.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

 

સુરતમાં ૪વર્ષની બાળકી સાથે થયેલ દુષ્કર્મ ના આરોપીને ફાંસીની સજા આપો સંજેલીના આમ આદમી પાર્ટીએ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું

આમ આદમી પાર્ટી સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલના આયોજનથી આમ આદમી પાર્ટી દાહોદ યુથ સેક્રેટરી  કિરણભાઈ બારીયા ,આપ ગુજરાત કિસાન પ્રદેશ ઉપાધ્યક્ષ  રમસુભાઈ હઠીલાની ઉપસ્થિતમાં આપ ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી  જયેશ સંગાડા તથા આપ ટિમ દ્વારા સંજેલી મામલતદાર ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી સુરત ૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના ઇરાદે દીવાલ સાથે માથું પછાડી ૬” ફૂટ ઊંચી દીવાલ ઉપરથી ઝાડી મા ફેંકી દઈ આરોપી ફરાર થઈ ગયો હતો.સાથે સાથે પલસાણા ખાતે જી એન એમ નર્સિંગ ની વિધાર્થીની ઉપર ખોટા આક્ષેપ કરી ટોર્ચર કરતા સોનલબેન નામની યુવતીની રહસ્યમય સંજોગોમાં થયેલી મૃત્યુ ની તટસ્થ તપાસ કરી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે એવી માંગ કરી છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!