
તા.૨૧.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદની ભાટવાડા સ્કૂલ નજીક ફોર વ્હિલ ચાલકએ રસ્તા પર રાત્રી સફાઈ કરતી ૪ મહિલા સફાઈ કર્મીઓને અડફેટમાં લીધી
રાત્રીના ૦૧:૦૦ કલાકની આસપાસ દાહોદ શહેરના ભાટવાડા સ્કૂલ નજીક દાહોદ નગરપાલિકાના રાત્રી સફાઈ કરતા સફાઈ કર્મીઓ ભાટવાડા સ્કૂલ નજીક રસ્તાની સફાઈ કરી રહ્યા હતા પોતાના કબ્જાની સફેદ કલરની આઈ.10. GJ. 20.A.7422 નંબર ની ફોર વ્હિલ ગાડીના ચાલક એ ફોર વ્હિલ ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે દોડાવી લાવી રસ્તા પર રાત્રી સફાઈ કરતી ચાર મહિલા સફાઈ કર્મીઓને અડફેટ



