GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડના વતની પ્રો.ડૉ.મનોજ ગોંગીવાલા દ્વારા પોતાના વતન વલસાડ ખાતે ગ્લુકોઝ બિસ્કીટસ નું સમર્પણ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી જિલ્લાના અધ્યાપક કિલ્લા પારનેરા વલસાડ ના વતની ડૉ. મનોજ ગોંગીવાલા દ્વારા વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ vims મલ્ટી સુપર સ્પેશીયલિસ્ટ હોસ્પિટલ ના સહકાર થી ઉમિયા ટ્રસ્ટ વલસાડ દ્વારા આયોજિત ફ્રી મેગા મેડીકલ કેમ્પ, ગરીબ દર્દી ની ટિફિન સેવા આપતી ભીડ ભંજન ટ્રસ્ટ નેશનલ બ્લાઇન્ડ સ્કુલમા સાયન્સ કોલેજ ના અધ્યાપક મનોજ ગોંગીવાલા દ્વારા પાર્લે જી બિસ્કીટસ નું સમર્પણ કર્યું. ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપકે ૩૮ લાખ ગ્લુકો બિસ્કિટસ જરૂરિયાતમંદ બાળકો માટે ગણવેશ સેવા રાજ્ય અને રાજ્ય બહાર બે હજાર જેટલા કાર્યક્રમ પોતાના સમયે સ્વખર્ચે કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!