BODELICHHOTA UDAIPUR

બોડેલીતાલુકાના ગજેન્દ્રપુરાથી વિદેશી દારૂ પોલેસે ઝડપી પાડ્યો

 

બોડેલીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો – આરોપી કાર મૂકી ફરારછોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગજેન્દ્રપૂરા ગામેથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.  પોલીસ કર્મચારી એ.એસ.આઇ દિનેશભાઈ તથા ચાવડા હરેન્દ્રસિંહની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ, પોલીસે અંદાજે રૂપીયા ૭,૬૦,૦૦૦લાખ જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી પોતાની કાર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.બોડેલી પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે અને આરોપીની શોધખોળ ચાલુ છે.   રિપોર્ટર તોસીફ ખત્રી 

Back to top button
error: Content is protected !!