
તા.૧૩.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં યોગ ટ્રેનર સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં યોગ ટ્રેનર સર્ટિફિકેટ કાર્યક્રમ બ્રહ્માકુમારી સેન્ટર દાહોદ ખાતે યોજવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન પદે બ્રહ્માકુમારી સેન્ટરના પૂજ્ય ઉર્મિલા દીદી તેમજ જિલ્લા યોગ કો.ઓર્ડીનેટર ધુળાભાઈ પારગી, જિલ્લા સોશિયલ મીડિયા કો.ઓર્ડીનેટર રાહુલ કુમાર પરમાર અને યોગ ટ્રેનર ભાઈ બહેનો હાજર રહ્યા હતા.





