GUJARAT
નસવાડી પોલીસ સ્ટેશનમાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું.
મુકેશ પરમાર,,નસવાડી
નસવાડી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એમ.ઝાલા દ્વારા શસ્ત્ર પૂજન કરાયું હતું દશેરા ના પાવન અવસરે નસવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ સુરક્ષા હેતુસર વપરાતા શસ્ત્રોનું પૂજન વિધિવત અને પારંપરિક રીતે કરાયું હતું બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોકત વિધિ પૂજા કરવામાં આવી હતી જ્યારે શસ્ત્ર પૂજનમાં સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને શસ્ત્રો પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.