૩ હેક્ટરમાં આયોજિત મહાભારત મંડપમાં બ્રહ્માકુમારી દ્વારા સનાતન સંસ્કૃતિ ના દર્શનનો 22 કરોડ લોકોએ લાભ લીધો છે

અહેવાલ:- પ્રતિક ભોઈ
મહાકુંભ મેળામાં અનેક દેશોથી આવેલા હજારો બ્રહ્માકુમારો ભાઈ બહેનોએ કુંભ સ્થાન કરી વૈશ્વિક શાંતિ સદભાવ માટે ધ્યાન સાધના કરી
૩ હેક્ટરમાં આયોજિત મહાભારત મંડપમાં બ્રહ્માકુમારી દ્વારા સનાતન સંસ્કૃતિ ના દર્શનનો 22 કરોડ લોકોએ લાભ લીધો છે
વૈશ્વિક અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારી દ્વારા મહાકુંભ મેળામાં ૩ એક્ટર મહાભારત મંડપમાં સનાતન સ્વણીમ ભારત અને ચેતન્ય ઝાંખી દ્વારા કરોડો લોકોને પરમાત્મા આવરણ યુગોનો જ્ઞાન અને સમયના મહત્વ બતાવી સનાતન સંસ્કૃતિને પોતાનામાં ધારણ કરવા પ્રેરણા આપેલ
બ્રહ્માકુમારી મીડિયા સયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર કુંભ મેળાની શરૂઆતથી આજ સુધી 22 કરોડ લોકોએ અધ્યાત્મ સશક્ત બનવા સનાતન સ્વણીમ સંસ્કૃતિ સ્થાપના કરવા અને જ્ઞાન પ્રાપ્ત કરેલ દરમિયાન અનેક દેશોના બ્રહ્માકુમારી ભાઈ બહેનોએ કુંભ સંગમ સ્નાન કરી પવિત્ર સ્થળ પર ધ્યાન યોગા સાધના કરી વૈશ્વિક શાંતિ સદભાવના માટે કામના કરેલ બ્રહ્માકુમારી ના વિશાળ મહાભારતના મંડપમાં અનેક વિવિધ વર્ગના ઉચ્ચ અધિકારીઓ આમ જનતા તથા દેશભરના મહામંડલેશ્વર સાધુ સંતો પીઠા ઘીસોએ મુલાકાત લઇ ભારત દેશને વિશ્વ મહાગુરુ બનાવવાના બ્રહ્માકુમારીઝ ના વૈશ્વિક સેવા કાર્યોને પોતાના આશીર્વાદ આપેલા



