GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા બોક્સ કલ્વર્ટ અને સી.સી. રોડની કામગીરી હાથ ધરાઇ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના  નાયબ કાર્યપાલક ઇજનેર,માર્ગ અને મકાન પેટા વિભાગ ચીખલી દ્વારા વિવિધ માર્ગોની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર જનતાની સુરક્ષા તથા માર્ગ પર અવરજવર સરળતાથી થઈ શકે તે હેતુથી ચીખલી (માર્ગ અને મકાન) પેટા વિભાગ  હસ્તક હેઠળ આવેલા સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડ, કણભઇ કોઝવે ટુ ગોડથલ, ઝાડીફળિયા વેલણપુર કાકડવેલ સુખાબારી રોડ  કામગીરી હાથ શરૂ કરવામાં આવી છે . આ કામગીરી શરૂ કરાતાં જાહેર જનતાને વાહનવ્યવહારમાં સરળતા તેમજ અકસ્માતથી હી બને તે માટે માર્ગ અને મકાન વિભાગ ચીખલી દ્વારા સુચારુ આયોજન કરવામાં આવી રહયું છે.

Back to top button
error: Content is protected !!