તા. ૩૦. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ઇટાવા ગામની મંદીર ફળીયા પ્રાથમિક શાળા ઈટાવા ખાતે બાળ સંસદનની ચૂંટણી યોજવામાં આવી
દાહોદ તાલુકાની રાજપુર પ્રાથમિક શાળા ખાતે શિક્ષા સપ્તાહ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું
દાહોદ તાલુકાના ઇટાવા ગામની મંદીર ફળીયા પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા બાળકોને ચૂંટણી યોજાઈ.પ્રેક્ટિકલ રીતે બાળકોને સમજાવવાંમાં આવ્યુ.જેમાં મંદીર ફળીયા પ્રાથમિક શાળા ઇટાવાં ખાતે બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી અને બાળ ચૂંટણીમાં આઠ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં મતદાન મોબાઈલમાં EVM ની મદદથી કરવામાં આવી હતી.