GUJARATIDARSABARKANTHA

“ I VOTE FOR SURE “ નો સંદેશો પાઠવતા પેથાપુર પ્રાથમિક શાળાના બાળકો

“ I VOTE FOR SURE “ નો સંદેશો પાઠવતા પેથાપુર પ્રાથમિક શાળાના બાળકો

********

સાબરકાંઠા જિલ્લામાં લોસસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નૈમેષ દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિના અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત 27 હિંમતનગર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ પેથાપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં જિલ્લાનો દરેક નાગરીકના પોતાના અમુલ્ય મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર પ્રયત્નો કરી રહી છે. જે અંતર્ગત પેથાપુર પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા “ I VOTE FOR SURE “ નો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!