BANASKANTHAGUJARATPALANPUR
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ બનાસકાંઠા પાલનપુર
ઉતરાયણ નિમિત્તે ગૌમાતા પૂજન અને ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી

14 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અનિકેતભાઈ ઠાકર ધારાસભ્ય શ્રી પાલનપુર દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ બનાસકાંઠા પાલનપુર ખાતે ઉતરાયણ નિમિત્તે ગૌમાતા પૂજન અને ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિ બનાસકાંઠાના ચેરમેન જયેશભાઈ દવે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમંતભાઈ સોલંકી ઉપ-પ્રમુખ શ્રી નાગજીભાઈ દેસાઈ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ ગોહિલ મહામંત્રી શ્રી અતુલભાઇ જોશી શ્રી હસમુખભાઈ પઢીયાર પૂર્વ પ્રમુખ નગરપાલિકા પાલનપુર કારોબારી ચેરમેન શ્રી પિયુષભાઈ પટેલ નગરપાલિકા કોર્પોરેટર શ્રીઓ શ્રી ભગવાનભાઈ પટેલ પતંગ ફીરકી ના દાતાશ્રી પ્રવીણભાઈ કચોરીયા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા




