BANASKANTHAGUJARATPALANPUR

ચૌહાણ ગઢ પ્રાથમિક શાળામાં 200 વિદ્યાર્થીને ભોજન પ્રસાદ પીસાવ્યુ

24 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ચૌહાણ ગઢ પ્રાથમિક શાળામાં 200 વિદ્યાર્થીને ભોજન પ્રસાદ પીસાવ્યુ પાલનપુર થી ૨૫ કિલોમીટર દૂર આવેલ છે ચૌહાણગઢ પ્રાથમિક શાળા (અમીરગઢ) જીવદયા ફાઉન્ડેશન દ્વારા રમીલાબેન ચોહાણ.વિમુબેન જીવરામ.મુક્તાબેન દરજી.જસુબેન પટેલ ધનુબેન પટેલ યુકે.
સહયોગથી ચૌહાણ ગઢ પ્રાથમિક શાળા ધોરણ ૧ થી ૧૦ ધોરણના ૨૦૦ વિદ્યાર્થીઓને સોલાપુરી વેજીટેબલ પુલાવ બુંદીના લાડુ ભોજન પ્રસાદ પીસાવ્યુ અને બાળકોનાચહેરા પર આવેલી સ્માઈલ જ અઢળક,અનહદ,આનંદ મળ્યા બાળકોઆનંદિતથઈ ગયા અને આશીવાદઆપ્યા.શાળામાં વિદ્યાર્થીઓ ખુશ થઈગયા હતા વિદ્યાર્થીઓ અને શિક્ષણગણમાં ખુશી ફેલાઈ હતી. સેવા કાર્યમાંજીવદયાપ્રેમી ઠાકોરદાસખત્રી,ચેતનભાઇ દરજી. પરાગભાઈ સ્વામી, દિનેશભાઈ શર્મા સાહેબ.ભાવેશભાઈ પરીખ એન શાળા જીતેન્દ્રભાઈ ભટ્ટ આચાર્ય અને મિત્રો સહિત તમામનોશાળા વતી ઠાકોરદાસ ખત્રી સાલ ઓઢીને સન્માન કરવામાં આવ્યું નોખૂબખૂબ આભાર માનવામાં આવ્યોહતો જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખજીવદયા પ્રેમીઠાકોર દાસ ખત્રી.જણાવ્યું હતુંકે શ્રાવણ મહિનામાપાલનપુરમાં અને આજુબાજુઆદિવાસી વિસ્તારમાં અલગ અલગસેવાઓ નાના બાળકો માટે સ્કુલ બેગનાસ્તો અને ભોજન. સ્લીપર ચપ્પલસ્કૂલ બુટ, ગૌમાતાની ઘાસચારો આપોકુતરાઓને દૂધ રોટલી ભાત આપવાતથા શાળામાં સ્ટેશનરી સામાનનુંવિતરણ કરવામાં આવશે શ્રાવણમહિના સુધી સેવા ચાલુરહેશે

Back to top button
error: Content is protected !!