
હવામાન વિભાગે જૂનાગઢ જિલ્લા સહિતના વિસ્તારોમાં તા.૩૧ ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે ખાસ નાગરિકોએ સલામતીના ભાગરૂપે, નદીઓ, કોઝ વે, દરિયા કિનારા, જર્જરિત માળખા કે અન્ય અસુરક્ષિત સ્થળોએ ન જવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આમ, નાગરિકોએ જરૂરી સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવે છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ
 
				





